Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જમ્મુ બસ સ્ટેન્ડ પરથી વિસ્ફોટક મળ્યા : એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

અલ-બદ્ર ના સુહેલ બશીર તરીકે ઓળખાતા આતંકવાદીની ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીરમાંથી જમ્મુ બસ સ્ટેન્ડને પરથી વિસ્ફોટકમાં મળી આવ્યા છે. તેમજ તેની સાથે પોલીસે એક સંદિગ્ધની પણ ધરપકડ કરી છે. આ અંગે પોલીસે જણાવ્યું કે જમ્મુ બસ સ્ટેન્ડને અડીને આવેલા કેસી ચોકથી આઇઇડી મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અલ-બદ્ર ના સુહેલ બશીર તરીકે ઓળખાતા આતંકવાદીની પણ જમ્મુ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. સુહેલ પુલવામાનો છે.IED ની સમયસર તપાસથી સંભવિત દુર્ઘટના ટળી હતી કે સામાન્ય રીતે બસ સ્ટેન્ડ પર લોકોની અવર જવર વધારે હોય છે

(12:00 am IST)