Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

અમેરીકી કંપની ટેસ્‍લા

ઈલેકટ્રીક કાર ઉત્‍પાદક યુનિટ કર્ણાટકમાં બનાવશે

બેંગલુરૂ : ઈલેકટ્રીક કાર બનાવનાર એલન મસ્‍કની જગપ્રસિદ્ધ અમેરીકી કંપની ટેસ્‍લા તેનું મેન્‍યુફેકચરીંગ યુનિટ કર્ણાટકમાં સ્‍થાપશે : કર્ણાટકના મુખ્‍યમંત્રી બી.એસ. યેદીયુરપ્‍પાએ આ જાહેરાત કરી હતી : તુમકુર જીલ્લામાં એક ઈન્‍ડસ્‍ટ્રીયલ કોરીડોર પણ બનાવાયુ છે : મુખ્‍યમંત્રીએ કહ્યું કે ટેસ્‍લાએ બેંગ્‍લુરૂમાં એક રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ સેન્‍ટર પણ ખોલ્‍યુ છે.

(12:50 pm IST)