Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ફાસ્‍ટટેગ ફરજીયાત

નહિં તો બમણો ચાંદલો ફરજીયાત : ભરૂડી ટોલનાકે ફાસ્‍ટટેગ માટે ખાસ વ્‍યવસ્‍થા

કેસલેસ સુવિધા વધારવા અને વાહનચાલકોનો સમય બરબાદ થતા બચાવવા, ડીઝલ - પેટ્રોલની બચત માટે કેન્‍દ્રનો મહત્‍વનો નિર્ણય : સંખ્‍યાબંધ વખત ફાસ્‍ટટેગ લગાવવા સમય અપાયા પછી હવે આજથી સજ્જડ અમલ શરૂ કરાયાની કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત

(12:50 pm IST)