Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

યુરોપીય પ્રતિનિધી મંડળ કાલથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

જમ્મુઃ કેન્દ્રશાસીત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ૧૬ ફેબ્રુઆરીથી ૨૫ સભ્યોનું યુરોપીય પ્રતિધિનીમંડળ ૩ દિવસીય મુલાકાતે આવશે. જાણવા મળ્યા મુજબ પ્રતિનિધી મંડળ કાલે એક દિવસ જમ્મુ રોકાશે. ત્યારબાદ ૧૭ અને ૧૮ના રોજ કાશ્મીરનો પ્રવાસ કરશે. તેઓ ઉપરાજયપાલ મનોજ સિન્હા સીવાયના પણ હિતરક્ષકોને મળશે.

(3:10 pm IST)