Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસમાં ૪,૬૦૦ નવા કેસ સાથે કેરળ અને મહારાષ્ટ્ર ૪૧૦૦ કેસ સાથે પ્રથમ-બીજા નંબરે રહેલ છે

આ પછી પુણે ૬૯૦, મુંબઈ ૬૫૦, તામિલનાડુ ૪૭૦, કર્ણાટક ૪૧૫, ગુજરાત ૨૪૭, બેંગ્લોર ૨૪૧, મધ્યપ્રદેશ ૨૩૩, પશ્ચિમ બંગાળ ૧૯૨, છત્તીસગઢ ૧૬૯, દિલ્હી ૧૫૦, તેલંગણા ૧૪૬, ચેન્નાઈ ૧૪૦, તેલંગણા ૧૪૬, અને યુપી ૧૧૩ નવા કોરોના કેસ સાથે આવે છેઃ જયારે ઓડીશા, જમ્મુ કાશ્મીર અને ઈન્દોરમાં ૭૩ કેસ નોંધાયા : ચંદીગઢ ૧૮, લખનૌ ૧૭ અને જયપુરમાં સૌથી ઓછા ૧૪ કેસ નોંધાયા

કેરળ         :  ૪,૬૧૨

મહારાષ્ટ્ર     :  ૪,૧૦૦

પુણે          :  ૬૯૦

મુંબઈ        :  ૬૫૦

તામિલનાડુ   :  ૪૭૦

કર્ણાટક       :  ૪૧૫

ગુજરાત      :  ૨૪૭

બેંગ્લોર       :  ૨૪૧

મધ્યપ્રદેશ   :  ૨૩૩

પ. બંગાળ    :  ૧૯૨

છત્તીસગઢ    :  ૧૬૯

દિલ્હી         :  ૧૫૦

તેલંગણા     :  ૧૪૬

ચેન્નાઈ       :  ૧૪૦

ઉત્તરપ્રદેશ   :  ૧૧૩

રાજસ્થાન    :  ૧૦૩

હરિયાણા     :  ૭૭

ઓડીશા      :  ૭૩

જમ્મુ કાશ્મીર :  ૭૩

ઈન્દોર       :  ૭૩

કોલકતા      :  ૫૬

આંધ્રપ્રદેશ    :  ૫૫

ઉત્તરાખંડ     :  ૫૪

બિહાર        :  ૫૧

વડોદરા      :  ૫૦

અમદાવાદ   :  ૪૯

ભોપાલ       :  ૪૮

ગોવા         :  ૪૨

ઝારખંડ       :  ૩૩

સુરત         :  ૩૧

હિમાચલ પ્રદેશ  :        ૨૧

ચંદીગઢ      :  ૧૮

લખનૌ       :  ૧૭

જયપુર       :  ૧૪

દેશમાં ફરી ૧૦૦ નીચે (૯૦) કોરોના મૃત્યુનો આંક ચાલ્યો ગયો

અમેરિકામાં આંકડો ઘણો ઘટી ગયો અને સવાર સુધીમાં ૭૧ હજાર નવા કેસ નોંધાયા, ૩૦૦ નવા મૃત્યુ અને ૧૪૦૦૦ આઇસીયુમાં સારવાર હેઠળ

બ્રાઝિલમાં નવા ૩૮,૦૦૦ કેસ : રશિયામાં ૧૪૦૦૦ : ઇટલીમાં ૧૧૦૦૦ અને ઇંગ્લેન્ડમાં ૧૦૦૦૦ કોરોના કેસ સવાર સુધીમાં નોંધાયા

અમેરીકા      :   ૭૧,૮૪૪ નવા કેસો

બ્રાઝીલ       :   ૩૮,૧૭૮ નવા કેસો

રશિયા        :   ૧૪,૧૮૫ નવા કેસો

ભારત         :   ૧૧,૬૪૯ નવા કેસો

ઈટલી         :   ૧૧,૦૬૮ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૧૦,૯૭૨ નવા કેસો

જર્મની        :   ૪,૭૯૬ નવા કેસો

યુએઈ         :   ૩,૧૬૭ નવા કેસો

કેનેડા         :   ૨,૪૩૨ નવા કેસો

બેલ્જીયમ     :   ૧,૮૯૫ નવા કેસો

જાપાન        :   ૧,૩૧૮ નવા કેસો

સાઉથ કોરીયા :   ૩૨૬ નવા કેસ

સાઉદી અરેબીયા  :      ૩૨૨ નવા કેસ

હોંગકોંગ      :   ૧૨ નવા કેસ

ચીન          :   ૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૨ નવા કેસ

છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૧,૦૦૦ કેસ નોંધાયા, ૯૦૦૦ સાજા થયા

નવા કેસો     :   ૧૧,૬૪૯ કેસો

નવા મૃત્યુ     :   ૯૦

સાજા થયા    :   ૯,૪૮૯

કુલ કોરોના કેસો  :      ૧,૦૯,૧૬,૫૮૯

એકટીવ કેસો  :   ૧,૩૯,૬૩૭

કુલ સાજા થયા   :      ૧,૦૬,૨૧,૨૨૦

કુલ મૃત્યુ      :   ૧,૫૫,૭૩૨

કુલ વેકસીનેશન  :      ૮૨,૮૫,૨૯૫

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૪,૮૬,૧૨૨

કુલ ટેસ્ટ       :   ૨૦,૬૭,૧૬,૬૩૪

વિશ્વમાં સૌથી વધુ કુલ

કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૨,૮૨,૬૧,૪૭૦ કેસો

ભારત         :   ૧,૦૯,૧૬,૫૮૯ કેસો

બ્રાઝીલ       :   ૯૮,૩૪,૫૧૩ કેસો

યુએસએમાં ૨૪ કલાકમાં

નવા કેસો     :   ૭૧,૮૪૪

પોઝીટીવીટી રેટ   :      ૫.૧%

હોસ્પિટલમાં   :   ૬૭,૦૨૩

આઈસીયુમાં   :   ૧૪,૦૪૭

નવા મૃત્યુ     :   ૧,૩૬૩

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ     :   ૩૯.૩ મિલિયન

બીજો ડોઝ    :   ૧૪.૫ મિલિયન

(3:13 pm IST)