Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ચિરાગ પાસવાનને કોરોના પોઝિટિવ આવ્યો

લોક જનશક્તી પાર્ટી (એલજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ.રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, ડોક્ટરની સલાહ મુજબ ધરે સારવાર લઈ રહ્યા છે.

(12:00 am IST)