Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મહારાષ્ટ્રને પછાડી કર્ણાટક આજે ૪૧ હજાર ૭૦૦ કેસ સાથે કોરોના કેસમાં પ્રથમ નંબરે : ત્યારબાદ બીજા નંબરે મહારાષ્ટ્ર ૩૯ હજાર કેસ નોંધાયા

કેરળ ૩૪ હજાર, તામિલનાડુ ૩૧ હજાર, આંધ્રપ્રદેશ ૨૨ હજાર, પશ્ચિમ બંગાળ ૨૦ હજાર, ઉત્તર પ્રદેશ ૧૫ હજાર, બેંગ્લોર - રાજસ્થાન ૧૪ હજાર, ગુજરાત ૧૦ હજાર, દિલ્હીમાં કોરોના કેસમાં ખાસ્સો ઘટાડો : ૮ હજાર કેસ નોંધાયા : છત્તીસગઢ - બિહાર ૭ હજાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર ૩ હજાર, અમદાવાદ - ગોવા - નાગપુર ૨ હજાર, વડોદરા - ૬૦૦ અને રાજકોટ - ૩૦૦ કેસ નોંધાયા

કર્ણાટક     :   ૪૧,૭૭૯

મહારાષ્ટ્ર   :   ૩૯,૯૨૩

કેરળ       :   ૩૪,૬૯૪

તમિલનાડુ  :   ૩૧,૮૯૨

આંધ્રપ્રદેશ  :   ૨૨,૦૧૮

પશ્ચિમ બંગાળ  :       ૨૦,૮૪૬

ઉત્તરપ્રદેશ  :   ૧૫,૬૪૭

બેંગ્લોર     :   ૧૪,૩૧૬

રાજસ્થાન   :   ૧૪,૨૮૯

ઓડિશા     :   ૧૨,૩૯૦

હરિયાણા   :   ૧૦,૬૦૮

ગુજરાત    :   ૯,૯૯૫

દિલ્હી      :   ૮,૫૦૬

મધ્યપ્રદેશ  :   ૮,૦૮૭

પંજાબ      :   ૮,૦૩૫

છત્તીસગઢ  :   ૭,૫૯૪

બિહાર      :   ૭,૪૯૪

પુણે        :   ૬,૯૫૦

ચેન્નાઈ      :   ૬,૫૩૮

ઉત્તરાખંડ   :   ૫,૫૭૫

તેલંગાણા   :   ૪,૩૦૫

આસામ     :   ૪,૦૭૮

કોલકાતા   :   ૩,૯૫૫

ઝારખંડ    :   ૩,૭૭૬

હિમાચલ પ્રદેશ :       ૩,૦૪૪

જમ્મુ કાશ્મીર   :       ૩,૦૨૭

જયપુર     :   ૨,૮૨૩

અમદાવાદ :   ૨,૭૬૪

ગોવા       :   ૨,૪૫૫

ગુડગાંવ    :   ૨,૧૪૪

નાગપુર    :   ૨,૧૧૯

પુડ્ડુચેરી     :   ૧,૯૭૪

મુંબઇ       :   ૧,૬૫૭

ઇન્દોર      :   ૧,૫૫૯

ભોપાલ     :   ૧,૨૪૩

લખનૌ      :   ૯૦૦

દીવ        :   ૮૧૫

મેઘાલય    :   ૭૨૭

મણિપુર    :   ૭૨૬

ચંદીગઢ    :   ૬૫૦

સુરત       :   ૬૩૯

વડોદરા    :   ૬૩૧

હૈદરાબાદ  :   ૬૦૭

રાજકોટ    :   ૩૧૬

ન્યુઝ ફર્સ્ટ

મે મહિનામાં પહેલી વાર આજે ભારતમાં કોરોના ૩.૨૬ લાખ કેસ કેસ સાથે ઘટાડો નોંધાયો : બ્રાઝીલમાં કોરોના પૂરપાટ ઝડપે ભાગ્યો : ૮૪ હજાર કેસ નોંધાયા

અમેરીકામાં કોરોનાની ગતિ સ્થિર ૩૦ હજારથી ૪૦ હજારની વચ્ચે જ નવા કેસો નોંધાય છે : ૩૬ હજાર નવા કેસ નોંધાયા : જર્મની ૧૦ હજાર, રશિયા ૯ હજાર, ફ્રાન્સ અને ઈટલી ૭ હજાર, જાપાન ૬ હજાર, બેલ્જીયમ ૨ હજાર, યુએઈ ૧ હજાર, સાઉદી અરેબીયા ૯૦૦, નવા કેસ નોંધાયા : અમેરીકામાં પ્રથમ ડોઝ ૪૬.૭૨% વસ્તીને અને બીજો ડોઝ ૩૬.૧૯% વસ્તીને અપાઈ ચૂકયો છે : ભારતમાં ૧૮ કરોડથી વધારે લોકોને વેકસીન અપાઈ ચૂકી છે

 ભારત         :     ૩,૨૬,૦૯૮ નવા કેસ

બ્રાઝિલ         :     ૮૪,૪૮૬૬ નવા કેસ

યુએસએ       :     ૩૬,૭૧૨ નવા કેસ

જર્મની          :     ૧૦,૨૪૭ નવા કેસ

રશિયા         :     ૯,૪૨૬ નવા કેસ

ઇટાલી         :     ૭,૫૬૭ નવા કેસ

ફ્રાન્સ           :     ૭,૦૨૫ નવા કેસ

જાપાન         :     ૬,૮૭૪ નવા કેસ

કેનેડા          :     ૫,૯૯૧ નવા કેસ

બેલ્જિયમ       :     ૨,૮૯૦ નવા કેસ

ઇંગ્લેંડ          :     ૨,૧૯૩ નવા કેસ

યુએઈ          :     ૧,૪૫૨ નવા કેસ

સાઉદી અરેબિયા     :  ૯૨૭ નવો કેસ

દક્ષિણ કોરિયા  :     ૭ ૭૪૭ નવા કેસ

ચીન           :     ૧૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૨ નવા કેસ

હોંગકોંગ       :     ૧ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩ લાખ ૨૬ હજાર ઉપર નવા કેસ નોંધાયા

નવા કેસો     :     ૩,૨૬,૦૯૮ કેસો

નવા મૃત્યુ     :     ૩,૮૯૦

સાજા થયા    :     ૩,૫૩,૨૯૯

કુલ કોરોના કેસો    :   ૨,૪૩,૭૨,૯૦૭

એકટીવ કેસો  :     ૩૬,૭૩,૮૦૨

કુલ સાજા થયા     :   ૨,૦૪,૩૨,૮૯૮

કુલ મૃત્યુ      :     ૨,૬૬,૨૦૭

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૧૬,૯૩,૦૯૩

કુલ ટેસ્ટ      :     ૩૧,૩૦,૧૭,૧૯૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૧૮,૦૪,૫૭,૫૭૯

૨૪ કલાકમાં  :     ૧૧,૦૩,૬૨૫

પેલો ડોઝ     :     ૬,૨૯,૪૪૫

બીજો ડોઝ    :     ૪,૪૭,૧૮૦

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૩૬,૭૧૨

પોઝીટીવીટી રેટ    :   ૨.૯%

હોસ્પિટલમાં   :     ૩૧,૭૫૪

આઈસીયુમાં   :     ૮,૪૨૨

મૃત્યુ          :     ૭૫૭

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ     :     ૪૬.૭૨%

કુલ વેકસીનેશન    :   ૩૬.૧૯%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૩,૩૬,૬૨,૯૯૨ કેસો

ભારત         :     ૨,૪૩,૭૨,૯૦૭  કેસો

બ્રાઝીલ       :     ૧,૫૫,૨૧,૩૧૩ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(2:54 pm IST)