Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

પ્લાઝમા થેરાપીને પડતી મુકવા માટે કેન્દ્ર સરકાર ગંભીર વિચારણા: તુર્તમાં નિર્ણય

કોરોના માટેની ક્લિનિકલ મેનેજમેન્ટ ગાઈડલાઈન્સમાંથી પ્લાઝમા થેરાપીને પડતી મુકવા માટે કેન્દ્ર સરકાર ગંભીર વિચારણા કરી રહ્યાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. આ અંગેનો અંતિમ નિર્ણય એકાદ-બે દિવસમાં આવી જશે તેવી ધારણા છે.

(11:00 pm IST)
  • હવે ગોવાની તમામ ૨૧ ખાનગી હોસ્પીટલોમા પણ કોરોનાની સારવાર મફતમા થશે : સારવારનો તમામ ખર્ચો ભોગવશે રાજ્ય સરકાર : મહત્વની જાહેરાત કરતા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત access_time 10:41 pm IST

  • વી.ટીવી ન્યુઝના પ્રોડક્શન ઇન્ચાર્જ જીજ્ઞેશ મોરીનું દુઃખદ અવસાન થયું છે : પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ access_time 5:57 pm IST

  • ખેડૂત આંદોલનકારીઓ ૨૬મી મેના રોજ બ્લેક ડે ઉજવશે : સંયુક્ત કિસાન મોરચો ૨૬ મે ના રોજ 'કાળો દિવસ' તરીકે ઉજવશે, કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાઓ સામે ચલી રહેલ વિરોધને હવે ૬ મહિનાનો પુરા થશે access_time 3:23 pm IST