Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ: એક નાગરિકનું મોત

રવિવારે બપોરે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ

 શ્રીનગર : દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આજે અત્યારે રવિવારે બપોરે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. બંને તરફથી ચાલી રહેલા ગોળીબારના કારણે એક નાગરિક પણ ઘાયલ થયો છે.  તેને તાત્કાલિક પુલવામાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

(4:39 pm IST)