Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

નીફટી ૧પ૯૦૦ની નજીકઃ સેન્સેકસ પણ ઉછળ્યોઃ પર૮૦૦ની ઉપર

મુંબઇ : શેરબજારમાં તેજીનો માહોલઃ ર.૩૦ કલાકે સેન્સેકસ ર૭૭ પોઇન્ટ વધીને પર૮ર૯: નીફટી ૭૪ પોઇન્ટ વધીને ૧પ૮૮૬: રિલાયન્સ-એચડીએચસી બેંકની આગેવાનીમાં બજાર અપઃ પસંદગીના ફાર્મા શેરમાં વેચવાલી

(4:07 pm IST)