Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

દેશમાં ૨૪ કલાકમાં લગભગ ૯ હજાર આસપાસ નવા કોરોના કેસ નોંધાયા, ૧૫ નવા મૃત્યુ: અમેરિકામાં ૧.૩૨ લાખ નવા કેસો

દેશમાં કોરોના  કેસનો આંક સતત આઠ હજાર ઉપર રહ્યો છે. ૨૪ કલાકમાં ૮૮૨૨ નવા કેસ, ૧૫ મૃત્યુ અને ૫૭૧૮ સાજા થયા છે. જ્યારે જર્મનીમાં ૮૩ હજાર,  તાઇવાન ૬૬ હજાર, ફ્રાન્સ ૬૫ હજાર, કેલિફોર્નિયા ૬૩ હજાર, બ્રાઝિલ ૪૫ હજાર ઈટલી ૩૯ હજાર,  ઉત્તર કોરિયા ૩૨ હજાર, ઓસ્ટ્રેલિયા ૨૫ હજાર નવા કેસ નોંધાયા છે. યુનાઈટેડ આરબ અમીરાત, દુબઈમાં પણ કેસો વધ્યા છે અને ૨૪ કલાકમાં ૧૩૫૬ નવા કેસ નોંધાયા..

(10:25 am IST)