Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ચેન્નાઈમાં એમજીએમ ગ્રુપ ઉપર સવારથી મોટા પાયે આવકવેરાનું ઓપરેશન ચાલુ

તામિલનાડુના ચેન્નાઇ ખાતે એમજીએમ ગ્રુપ ઉપર આવકવેરાનું મોટું ઓપરેશન શરૂ થયાનું "ન્યુઝફર્સ્ટ" જણાવે છે. એમજીએમ ગ્રુપ ડીસ્ટીલરીઝ, થીમ પાર્ક, મેરીબ્રાઉન અને રિયલ એસ્ટેટમાં ખૂબ મોટો કારોબાર ધરાવે છે. વિશેષ વિગતોની રાહ જોવાઇ રહી છે.

(10:28 am IST)