Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

૧૭મીએ જીએસટી કાઉન્‍સીલની બેઠક

નવી દિલ્‍હીઃ ૧૭મીએ જીએસટી કાઉન્‍સીલની બેઠક યોજાશેઃ જીએસટીના સ્‍લેબમાં ફેરફારની શક્‍યતાઃ સરકાર વિજળી બીલ અને એટીએફ (વિમાન ઇંધણ)ને જીએસટી હેઠળ લાવવા વિચારે છેઃ ૫થી ૮ અને ૧૮થી ૨૦ ટકાના નવા જીએસટી સ્‍લેબ આવે તેવી શક્‍યતા

(4:34 pm IST)