Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ભારતીય ફાર્મા કંપની અરવિંદો ફાર્માની વેકસીનનું આગમન આગામી વરસે

ભારતીય ફાર્મા કંપની અરવિંદો ફાર્મા પોતાની વેકસીનના પ્રથમ અને બીજા ચરણની ટ્રાયલ આ વર્ષેના અંતમાં કરશે જયારે ત્રીજા ચરણની ટ્રાયલ આગામી વર્ષના માર્ચ-એપ્રિલમાં થવાની આશા છે. આ પછી વેકસીનનું પ્રોડકશન કામ શરૂ કરી દેવામાં આવશે.

(9:34 pm IST)