Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

આજે યુપીના 40 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ: રાજસ્થાન સહિત સંખ્યાબંધ રાજ્યોમાં વરસાદ તૂટી પડવાના એંધાણ

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨-૩ દિવસ દરમિયાન ભારતના મધ્ય ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ૧૫ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ દરમિયાન સક્રિય ચોમાસાની સ્થિતિની શક્યતા છે.  યુપી રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના છે.

(4:57 pm IST)