Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

દુબઇમાં મીણના મોદી

દુબઇના મેડમ તુસાદ મ્‍યુઝિયમમાં પીએમ મોદીની મીણની પ્રતિમા લોકો નિહાળી રહ્યા છે. અહિં વિશ્વની ૬૦ હસ્‍તીઓના મીણના પુતળા પ્રદર્શિત થયા છે. જેમાં જીનપિંગ સહિત બોલીવુડની કેટલી હસ્‍તી પણ છે.


 

(10:18 am IST)