Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પૂર્વ પીએમ મનમોહનસિંહની હોસ્પિટલમાં કેન્દ્રીયમંત્રીએ મુલાકાતને 'પીઆર સ્ટંટ' ગણાવતું કોંગ્રેસ

ગોપનીયતાનું ઉલ્લંઘન કરવા બદલ માફી માંગવા માંગ :કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પૂર્વ વ પીએમની મુલાકાત લીધી હતી ત્યારે એક ફોટોગ્રાફરને સાથે રાખ્યો હતો

નવી દિલ્હી :  કોંગ્રેસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને ભૂતપૂર્વ પી.એમ. ડો.મનમોહન સિંહની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવા બદલ માફી માંગવા માટે જણાવાયું છે,. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ભૂતપૂર્વ પીએમની મુલાકાત લીધી હતી ત્યારે એક ફોટોગ્રાફરને તેઓએ તેમની સાથે રાખ્યો હતો. પક્ષના પ્રવક્તાએ મનસુખ માંડવિયાની મુલાકાતને 'પીઆર સ્ટંટ' ગણાવી હતી

(9:51 pm IST)