Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય સુધી શું કોરોના અમેરિકાને ધ્રુજાવતો રહેશે?

છેલ્લા ૨૪ કલાકમાં અઢી લાખ નવા કેસ નોંધાયા, ૨૩ હજાર લોકો આઈસીયુમાં અને ૩૬૦૦ના મોત થયા છે : બ્રાઝિલમાં સવાર સુધીમાં ૬૮૦૦૦, ઇંગ્લેન્ડમાં ૫૫ હજાર, સ્પેનમાં ૪૦ હજાર અને રશિયામાં ૨૪ હજાર તથા ફ્રાન્સમાં ૨૧ હજાર નવા કોરોના કેસ આજે સવાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે

છેલ્લા ૨૪ કલાકમાં અઢી લાખ નવા કેસ નોંધાયા, ૨૩ હજાર લોકો આઈસીયુમાં અને ૩૬૦૦ના મોત થયા છે : બ્રાઝિલમાં સવાર સુધીમાં ૬૮૦૦૦, ઇંગ્લેન્ડમાં ૫૫ હજાર, સ્પેનમાં ૪૦ હજાર અને રશિયામાં ૨૪ હજાર તથા ફ્રાન્સમાં ૨૧ હજાર  નવા કોરોના કેસ આજે સવાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે

 

અમેરીકા       :     ૨,૪૮,૦૧૦ નવા કેસો

બ્રાઝિલ        :     ૫૫,૭૬૧ નવા કેસો

ઈંગ્લેન્ડ        :     ૫૫,૭૬૧ નવા કેસો

સ્પેન           :     ૪૦,૧૯૭ નવા કેસો

રશિયા         :     ૨૪,૭૧૫ નવા કેસો

ફ્રાન્સ          :     ૨૧,૨૭૧ નવા કેસો

જર્મની         :     ૧૯,૭૬૮ નવા કેસો

ઈટલી         :     ૧૬,૧૪૬ નવા કેસો

ભારત         :     ૧૫,૧૫૮ નવા કેસો

કેનેડા          :     ૬,૮૧૬ નવા કેસો

જાપાન        :     ૬,૫૯૧ નવા કેસો

ઈઝરાયલ     :     ૫,૨૩૫ નવા કેસો

યુએઈ         :     ૩,૪૦૭ નવા કેસો

બેલ્જીયમ      :     ૨,૬૩૬ નવા કેસો

સાઉથ કોરીયા :     ૫૧૩ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૧૭૩ નવા કેસો

ચીન           :     ૧૪૪ નવા કેસ

હોંગકોંગ       :     ૩૮ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૭ નવા કેસ

ભારતમાં ૧૫ હજાર નવા કેસો, ૧૭૫ નવા મૃત્યુ અને ૧૭ હજાર કોરોના દર્દીઓ સજા થયા છે

નવા કેસો      :     ૧૫,૧૫૮

નવા મૃત્યુ     :     ૧૭૫

સાજા થયા     :     ૧૬,૯૭૭

કુલ કોરોના કેસો     :   ૧,૦૫,૪૨,૮૪૧

એકટીવ કેસો   :     ૨,૧૧,૦૩૩

કુલ સાજા થયા      :   ૧,૦૧,૭૯,૭૧૫

કુલ મૃત્યુ       :     ૧,૫૨,૦૯૩

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૮,૦૩,૦૯૦

કુલ ટેસ્ટ       :     ૧૮,૫૭,૬૫,૪૯૧

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :     ૨,૪૧,૦૨,૪૨૯ કેસો

ભારત         :     ૧,૦૫,૪૨,૮૪૧ કેસો

બ્રાઝીલ        :     ૮૩,૯૪,૨૫૩ કેસો

યુએસએમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૨,૪૮,૦૧૦

પોઝીટીવીટી રેટ     :   ૧૦.૭%

હોસ્પિટલમાં    :     ૧,૨૭,૨૩૫

આઈસીયુમાં   :     ૨૩,૫૯૩

નવા મૃત્યુ     :     ૩,૬૭૯

વેકિસનેશન    :     ૧૩ મિલિયન

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૫૫,૭૬૧

હોસ્પિટલમાં    :     ૩૭,૯૪૩

આઈસીયુમાં   :     ૩,૮૦૩

નવા મૃત્યુ     :     ૧,૨૮૦

યુકેમાં વેકિસનેશન

પેલો ડોઝ      :     ૩૨,૦૦,૦૦૦

બીજો ડોઝ     :     ૪,૪૩,૦૦૦

 

દેશમાં સતત કોરોના કેસમાં દિવસોથી કેરળ પ્રથમ નંબરે, આજે પણ સવાર સુધીમાં ૫૬૦૦ નવા કેસ ચોપડે નોંધાયા

બીજા નંબરે મહારાષ્ટ્ર યથાવત, ૩૧૫૪ નવા કેસ

૫૩૫ કેસ સાથે ગુજરાત આઠમા નંબરે

જ્યારે મણિપુર, ચંદીગઢ, ગુરૂગ્રામ, હિમાચલ પ્રદેશ, ગોવા અને આંધ્ર ૨૪ થી ૯૪ નવા કેસ સાથે સૌથી ઓછા કેસવાળા રાજ્ય બન્યા છે

કેરળ        :    ૫,૬૨૪

મહારાષ્ટ્ર    :    ૩,૧૫૪

કર્ણાટક      :    ૭૦૮

પ. બંગાળ  :    ૬૨૩

તામિલનાડુ :    ૬૨૧

પુણે         :    ૫૭૫

મુંબઈ       :    ૫૭૪

ગુજરાત     :    ૫૩૫

છત્તીસગઢ  :    ૫૨૧

ઉત્તરપ્રદેશ  :    ૪૮૨

મધ્યપ્રદેશ  :    ૪૨૯

બેંગ્લોર      :    ૩૯૯

બિહાર       :    ૩૪૬

રાજસ્થાન   :    ૩૧૦

દિલ્હી       :    ૨૯૫

પંજાબ      :    ૨૪૨

તેલંગણા    :    ૨૦૨

ઓડીશા     :    ૧૮૬

ચેન્નાઈ      :    ૧૮૦

કલકત્તા     :    ૧૭૧

હરિયાણા    :    ૧૬૨

જમ્મુ કાશ્મીર    :        ૧૪૪

ઉત્તરાખંડ    :    ૧૪૧

લખનૌ      :    ૧૦૯

અમદાવાદ  :    ૧૦૪

ઝારખંડ     :    ૯૬

આંધ્રપ્રદેશ  :    ૯૪

ભોપાલ     :    ૯૪

ઈન્દોર      :    ૮૨

ગોવા       :    ૮૦

જયપુર      :    ૫૬

હિમાચલ પ્રદેશ  :        ૫૧

ગુરૂગ્રામ     :    ૨૮

ચંદીગઢ     :    ૨૬

મણીપુર     :    ૨૪

(2:51 pm IST)