Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાકેશ ટિકૈત નવા અંદાઝમાં...

ખેડૂત આંદોલન ૩ મહિનાથી ચલાવી રહેલ ખેડૂત નેતા રાકેશ ટિકૈત નવા સ્વરૂપમાં જોવા મળ્યા... આંદોલન સ્થળે કામચલાઉ ઉભી કરવામાં આવેલ સ્કૂલમાં બાળકોને ભણાવી રહેલ આ ધરખમ ગજાના કિશાન નેતા અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

(3:14 pm IST)