Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

૧ લી એપ્રિલથી ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની

કિંમતમાં કરશે વધારો : કરોડો ફોન યુઝર્સ માટે માઠા સમાચાર

નવી દિલ્હી, તા. ૧૬ :  દેશમાં કરોડો ફોન યુઝર્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ તેમના રીચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે. જીયોના આવ્યા બાદથી યુઝર્સની બલ્લે-બલ્લે ચાલી રહી છે. કારણ કે અત્યાર સુધી તો ડેટા અને ફોન પર વાત કરવાનો ચાર્જ આટલા પ્રમાણમાં વધી ગયો હોય. પરંતુ જીયોના આવ્યા બાદથી ભાવ વધવાની જગ્યાએ ઘટે છે.

૧ લી એપ્રિલ-ર૦ર૧-રરમાં નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ કિંમત વધારવાનો નિર્ણય લેશે તેવી સંભાવના છે.

(3:51 pm IST)