Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

દેશના મહત્વના શહેરોમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩ હજાર ઉપર કેસ નોંધાયા : ૨૮૦૦ કેસ સાથે કેરળ બીજા નંબરે

કોરોનાના કેસમાં અચાનક મોટો ઘટાડો આવ્યો છે : કેરળના બદલે મહારાષ્ટ્ર ટોચના સ્થાને છે

મુંબઈ ૫૦૦, તામિલનાડુ ૪૫૫, કર્ણાટક ૩૬૮, છત્તીસગઢ ૨૭૪, ગુજરાત ૨૪૯, ચેન્નાઈ ૧૪૩, દિલ્હી ૧૪૧, પ. બંગાળ ૧૩૩, જમ્મુ કાશ્મીર ૬૪, ઉત્તરાખંડ ૫૮, બિહાર ૪૪, ઝારખંડ ૩૮, આંધ્રપ્રદેશ ૩૦, હિમાચલ પ્રદેશ ૨૧, જયપુર ૧૫ અને લખનૌમાં સૌથી ઓછા ૧૨ કેસ નોંધાયા છે

મહારાષ્ટ્ર     :  ૩,૩૬૫

કેરળ         :  ૨,૮૮૪

મુંબઈ        :  ૫૦૦

તામિલનાડુ   :  ૪૫૫

પુણે          :  ૩૯૪

કર્ણાટક       :  ૩૬૮

છત્તીસગઢ    :  ૨૭૪

ગુજરાત      :  ૨૪૯

પંજાબ        :  ૨૨૪

મધ્યપ્રદેશ   :  ૨૦૩

બેંગ્લોર       :  ૧૯૬

ચેન્નાઈ       :  ૧૪૩

દિલ્હી         :  ૧૪૧

પ. બંગાળ    :  ૧૩૩

હરિયાણા     :  ૧૦૮

તેલંગણા     :  ૯૯

ઈન્દોર       :  ૮૯

ઓડીશા      :  ૮૮

રાજસ્થાન    :  ૮૨

જમ્મુ કાશ્મીર :  ૬૪

ઉત્તરપ્રદેશ   :  ૫૮

ઉત્તરાખંડ     :  ૪૭

અમદાવાદ   :  ૪૭

બિહાર        :  ૪૪

ગોવા         :  ૪૦

ભોપાલ       :  ૪૦

ઝારખંડ       :  ૩૮

કોલકતા      :  ૩૫

સુરત         :  ૩૫

વડોદરા      :  ૩૪

આંધ્રપ્રદેશ    :  ૩૦

ચંદીગઢ      :  ૨૬

હિમાચલ પ્રદેશ  :        ૨૧

જયપુર       :  ૧૫

લખનૌ       :  ૧૨

અમેરિકામાં પણ અચાનક કોરોના ભાગવા લાગ્યો છે, છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૫૨,૭૦૦ નવા કેસ, ૧૦૦૦ નવા મૃત્યુ અને ૧૪ હજાર આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે

જ્યારે સવા ત્રણ કરોડથી વધુ લોકોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે, અને એકાદ કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે

બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ હજાર નવા કેસ નોંધાયા છે

અન્ય દેશોમાં પણ જબરો ઘટાડો નોંધાયો છે : રશિયામાં ૧૪ હજાર, ઈંગ્લેન્ડમાં ૯ હજાર, યુએઈમાં ૩ હજાર બેલ્જીયમ અને જાપાનમાં ૧ હજાર ઉપર કેસો નોંધાયા : સાથોસાથ ઓસ્ટ્રેલિયામાં ૫,  ચીનમાં ૧૬, હોંગકોંગ ૯, સાઉદી અરેબિયા ૩૧૪ છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૦૦ નવા કોરોના  કેસ નોંધાયા છે

અમેરીકા        :    ૫૨,૭૮૫ નવા કેસો

બ્રાઝીલ         :    ૩૨,૧૯૭ નવા કેસો

રશિયા          :    ૧૪,૨૦૭ નવા કેસો

ઈંગ્લેન્ડ         :    ૯,૭૬૫ નવા કેસો

ભારત           :    ૯,૧૨૧ નવા કેસો

ઈટલી           :    ૭,૩૫૧ નવા કેસો

જર્મની          :    ૫,૧૭૦ નવા કેસો

યુએઈ           :    ૩,૧૨૩ નવા કેસો

બેલ્જીયમ       :    ૧,૫૧૬ નવા કેસો

જાપાન          :    ૧,૩૧૦ નવા કેસો

કેનેડા           :    ૧,૧૩૯ નવા કેસો

સાઉથ કોરીયા  :    ૪૫૬ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૩૧૪ નવા કેસો

ચીન            :    ૧૬ નવા કેસ

હોંગકોંગ        :    ૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :    ૫ નવા કેસ

ભારતમાં હવે કોરોના થાકવા લાગ્યો : ૨૪ કલાકમાં ૯ હજાર નવા કેસ, ૮૦ મૃત્યુ અને ૧૧ હજાર સાજા થયા

નવા કેસો       :    ૯,૧૨૧ કેસો

નવા મૃત્યુ       :    ૮૧

સાજા થયા      :    ૧૧,૮૦૫

કુલ કોરોના કેસો :    ૧,૦૯,૨૫,૭૧૦

એકટીવ કેસો    :    ૧,૩૬,૮૭૨

કુલ સાજા થયા :    ૧,૦૬,૩૩,૦૨૫

કુલ મૃત્યુ        :    ૧,૫૫,૮૧૩

કુલ વેકિસનેશન :    ૮૭,૨૦,૮૨૨

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૬,૧૫,૬૬૪

કુલ ટેસ્ટ         :    ૨૦,૭૩,૩૨,૨૯૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૨,૮૩,૧૭,૭૦૩ કેસો

ભારત           :    ૧,૦૯,૨૫,૭૧૦ કેસો

બ્રાઝીલ         :    ૯૮,૬૬,૭૧૦ કેસો

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કોરોના કેસો    :   ૫૨,૭૮૫

પોઝીટીવીટી રેટ :    ૪.૯%

હોસ્પિટલમાં     :    ૬૫,૪૫૫

આઈસીયુ       :    ૧૩,૭૯૯

નવા મૃત્યુ       :    ૧,૦૭૮

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :    ૩૯.૭ મિલીયન

બીજો ડોઝ      :    ૧૪.૯ મિલિયન

(3:54 pm IST)