Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

૧૨૦૦ કરોડના બેંક કૌભાંડમાં ગુટકા ટાયકૂન સચિન જોશીની ED એ કરી ધરપકડ : થોડા સમય પહેલાજ જોશીએ ભાગેડુ માલ્યા નું કિંગફિશર વિલા ખરીદ્યું હતું

નવીદિલ્હી: ૪૧૦ કરોડના રજીસ્ટર્ડ થયેલ બેંક લોન કૌભાંડ કેસમાં મસાલા અને ગુટકા ટાયકૂન સચિન જોશીની "ઈડી"એ ધરપકડ કરી છે. આ બેંક કૌભાંડ કુલ ૧૨૦૦ કરોડ રૂપિયાથી પણ વધી જાય તેવી સંભાવના છે.
સચિન જોશીએ થોડા સમય પહેલા જ મસ મોટી રકમનું, ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યાનું કિંગફિશર વીલા ખરીદ્યું હતું.

(7:55 pm IST)