Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

દેશમાં કોરોના વિદાય ભણી

ભારતમાં કોરોના લગભગ કંટ્રોલમાં : નવા કેસોમાં ઘટાડો નોંધાતો જાય છે : રીકવરી રેટ ૯૫.૮૦% : પોઝીટીવીટી રેટ ઘટીને ૫%એ પહોંચ્યો

સૌથી વધુ કેરળમાં ૧૨૨૪૬ કેસ નોંધાયા : ત્યારબાદ તામિલનાડુમાં ૧૧૮૦૫ કેસ : મહારાષ્ટ્રમાં તો કોરોના ભાગ્યો નવા ૯૩૫૦ કેસ નોંધાયા : કર્ણાટક ૫૦૪૧ કેસ : પશ્ચિમ બંગાળ ૩૨૬૮ કેસ : જમ્મુ કાશ્મીર ૭૧૫ કેસઃ બિહાર ૪૧૦ કેસ : પુડ્ડુચેરી ૩૫૫ કેસ : ગુજરાત ૩૫૨ કેસ : હિમાચલ પ્રદેશ ૩૨૧ કેસ : ઉત્તરપ્રદેશ ૨૭૦ કેસ : મધ્યપ્રદેશ ૨૨૪ કેસ : દિલ્હી ૨૨૮ કેસ : રાજસ્થાન ૧૭૨ કેસઃ ભોપાલ ૮૩ કેસ : જયપુર ૪૫ કેસ : વડોદરા ૨૯ કેસ : રાજકોટ ૨૨ કેસ : લખનૌ ૧૯ કેસ : ગુડગાંવ ૧૨ કેસ નોંધાયા

કેરળ        :  ૧૨,૨૪૬

તમિલનાડુ   :  ૧૧,૮૦૫

મહારાષ્ટ્ર     :  ૯,૩૫૦

આંધ્રપ્રદેશ   :  ૫,૭૪૧

કર્ણાટક      :  ૫,૦૪૧

આસામ      :  ૩,૪૧૫

ઓડિશા      :  ૩,૪૦૫

પશ્ચિમ બંગાળ  :       ૩,૨૬૮

તેલંગાણા    :  ૧,૫૫૬

બેંગ્લો        :  ૯૮૫

મણિપુર      :  ૭૮૫

પુણે         :  ૭૫૪

જમ્મુ કાશ્મીર :  ૭૧૫

પંજાબ       :  ૬૨૮

છત્તીસગઢ   :  ૬૦૯

મુંબઇ        :  ૫૭૫

મેઘાલય     :  ૪૫૦

બિહાર       :  ૪૧૦

કોલકાતા    :  ૩૭૦

પુડ્ડુચેરી      :  ૩૫૫

ગુજરાત     :  ૩૫૨

ગોવા        :  ૩૨૭

હિમાચલ પ્રદેશ :       ૩૨૧

ઉત્તરાખંડ    :  ૨૭૪

ઉત્તરપ્રદેશ   ર્ી:       ૨૭૦

ચેન્નાઈ       :  ૨૬૭

હરિયાણા    :  ૨૨૮

દિલ્હી        :  ૨૨૮

મધ્યપ્રદેશ   :  ૨૨૪

ઝારખંડ      :  ૧૮૪

હૈદરાબાદ    :  ૧૮૨

રાજસ્થાન    :  ૧૭૨

ભોપાલ      :  ૮૩

અમદાવાદ   :  ૪૮

સુરત        :  ૪૮

ઇન્દોર       :  ૪૭

જયપુર      :  ૪૫

ચંડીગઢ     :  ૪૦

વડોદરા     :  ૨૯

રાજકોટ      :  ૨૨

લખનૌ       :  ૧૯

ગુડગાંવ     :  ૧૨

ન્યુઝ ફર્સ્ટ

 

ભારતમાંથી ધીમે ધીમે ગાયબ થતો કોરોના 

બ્રાઝીલમાં કોરોનાનો ભયંકર ફૂંફાળા સાથે ઉંચી કૂદ : નવા ૮૮૯૯૨ કેસ નોંધાયા : ભારત ૬૨૨૨૬ કેસ સાથે બીજા ક્રમે ૧,૦૭,૬૨૮ દર્દીઓ સાજા થયા : ૨૫૪૨ મૃત્યુ નોંધાયા : એકટીવ કેસ ઘટીને ૮,૬૫,૪૩૨ થયા

રશિયા ૧૪૧૮૫ કેસ : અમેરીકા ૧૨૧૧૦ કેસ : ઈંગ્લેન્ડ ૭૬૭૩ કેસ : સાઉદી અરેબીયા ૧૨૬૯ કેસ : જર્મની ૧૧૦૨ કેસ : બેલ્જીયમ ૨૪૧ કેસ : ચીન ૨૦ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૦ કેસ : હોંગકોંગ ૨ નવા કેસ

અમેરીકામાં પોઝીટીવીટી રેટ ૨% થયો : ૧૭૧૧૩ દર્દીઓ હોસ્પિટલમાં: ૪૩૪૧ દર્દીઓ આઈસીયુમાં અને નવા મૃત્યુ ૪૧૭ નોંધાયા

બ્રાઝિલ       :     ૮૮,૯૯૨ નવા કેસ

ભારત         :     ૬૨,૨૨૬ નવા કેસ

રશિયા        :     ૧૪,૧૮૫ નવા કેસ

યુએસએ      :     ૧૨,૧૧૦ નવા કેસ

ઇંગ્લેંડ        :     ૭,૬૭૩ નવા કેસ

ફ્રાંન્સ          :     ૩,૨૩૫ નવા કેસ

શ્રીલંકા        :     ૨,૩૩૪ નવા કેસ

યુએઈ         :     ૨,૧૨૭ નવા કેસ

સાઉદી અરેબિયા    :   ૧,૨૬૯ નવો કેસ

ઇટાલી        :     ૧,૨૫૫ નવા કેસ

જર્મની        :     ૧,૧૦૨ નવા કેસ

જાપાન        :     ૯૩૬ નવા કેસ

કેનેડા         :     ૮૦૮ નવા કેસ

દક્ષિણ કોરિયા :     ૩૭૪ નવા કેસ

બેલ્જિયમ     :     ૨૪૧ નવા કેસ

ચીન          :     ૨૦ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૧૦ નવા કેસ

હોંગકોંગ      :     ૨ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૬૨ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો     :     ૬૨,૨૨૪ કેસો

નવા મૃત્યુ     :     ૨,૫૪૨

સાજા થયા    :     ૧,૦૭,૬૨૮

કુલ કોરોના કેસો    :   ૨,૯૬,૩૩,૦૧૫

એકટીવ કેસો  :     ૮,૬૫,૪૩૨

કુલ સાજા થયા     :   ૨,૮૩,૮૮,૧૦૦

કુલ મૃત્યુ      :     ૩,૭૯,૫૭૩

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૧૯,૩૦,૯૮૭

કુલ ટેસ્ટ      :     ૩૮,૩૩,૦૬,૯૭૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૨૬,૧૯,૭૨,૦૧૪

૨૪ કલાકમાં  :     ૨૮, ૦૦,૪૪૮

પેલો ડોઝ     :     ૨૪,૦૨,૮૪૨

બીજો ડોઝ    :     ૩,૯૭,૬૧૬

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૧૨,૧૧૦

પોઝીટીવીટી રેટ    :   ૨%

હોસ્પિટલમાં   :     ૧૭,૧૧૩

આઈસીયુમાં   :     ૪,૩૪૧

નવા મૃત્યુ     :     ૪૧૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :   ૩,૪૩,૫૧,૭૧૫ કેસો

ભારત      :   ૨,૯૬,૩૩,૧૦૫ કેસો

બ્રાઝીલ     :   ૧,૭૫,૪૩,૮૫૩ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(2:02 pm IST)