Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

યોગની સુંદરતા એની સાદગીમાં છે. તમારે જોઈએ માત્રયોગ સાદડી અને થોડી ખાલી જગ્યા:પીએમ મોદીનું ટ્વીટ

યોગ ઘરમાં, કાર્ય વિરામ દરમ્યાન અથવા જૂથમાં કરી શકાય : હું આશા રાખું છું કે તમે નિયમિત એનો અભ્યાસ કરશો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે યોગની સુંદરતા તેની સાદગીમાં છે. તેમણે કહ્યું કે યોગ ઘરે, કામના વિરામ દરમિયાન અથવા સમૂહમાં કરી શકાય છે. યોગ માટે કોઈને પણ યોગા સાદડી અને થોડી ખાલી જગ્યાની જરૂર હોય છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે - "યોગની સુંદરતા એની સાદગીમાં છે. તમારે જોઈએ માત્ર યોગ સાદડી અને થોડી ખાલી જગ્યા.
યોગ ઘરમાં, કાર્ય વિરામ દરમ્યાન અથવા જૂથમાં કરી શકાય.
હું આશા રાખું છું કે તમે નિયમિત એનો અભ્યાસ કરશો...

(9:12 pm IST)