Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સુપ્રિમ કોર્ટમાં યુપી ડિમોલિશન સામેની અરજીઓની સુનાવણી

 સુપ્રીમ કોર્ટ આજે ગુરુવારે મુસ્લિમ સંસ્થા જમીયત ઉલામા-એ-હિંદ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરશે. યુપી સરકારે પયગંબર સાહેબ ઉપર ભાજપના નેતાઓની ટિપ્પણી વિરુદ્ધના સર્જાયેલ હિંસક વિરોધમાં ભાગ લેવાના આરોપમાં લોકોની મિલકતો ઉપર વધુ કોઈપણ તોડફોડ પર રોક લગાવવા આદેશ આપવાની આ સંસ્થા દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત પાસે માગણી કરવામાં આવેલ છે.

(10:56 am IST)