Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કોરોના કેસમાં રાતોરાત જબરો ઉછાળો આવ્‍યો : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસ જમ્‍પ મારીને ૧૨૨૧૩ ઉપર પહોંચેલ છે : જ્‍યારે છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧,૮૬,૩૦૪ કેસો થયા છે

ભારતમાં કોરોનાની ગતિ ફરી એકવાર ભયાનક : ભારતમાં દૈનિક પોઝીટીવીટી રેટ ૨.૩૫% થયો : પુનઃ પ્રાપ્‍તિ દર હાલમાં ૯૮.૬૫% છે અને સાપ્તાહિક હકારાત્‍મકતા દર ૨.૩૮% છે : તાઈવાન અને બ્રાઝીલમાં પણ ૬૮ હજારથી વધુ કોરોના કેસો નોંધાયા : ફ્રાન્‍સમાં ૫૧૯૫૪ કેસો : ઈટાલી અને ઓસ્‍ટ્રેલિયામાં ૩૧ હજારથી વધુ કેસો : ઉત્તર કોરીયામાં ૨૯૯૧૦ કેસો : ફલોરીડામાં ૧૩૩૫૬ કેસો : ન્‍યુઝીલેન્‍ડમાં ૫૭૦૮ કેસો : કેનેડા - ન્‍યુજર્સી - સિંગાપોરમાં ૩ હજારથી વધુ કેસો : દક્ષિણ આફ્રિકા - યુએઈ - હોંગકોંગ - સાઉદી અરેબીયામાં ૧ હજારથી વધુ કેસો : ચીનમાં ૮૦ તેમજ શાંઘાઈમાં ૧૬ નવા કેસો

યુએસએ    :    ૧,૮૬,૩૦૪ નવા કેસો

તાઈવાન   :    ૬૮,૯૬૫ નવા કેસો

બ્રાઝિલ     :    ૬૮,૭૬૯ નવા કેસો

ફ્રાન્‍સ       :    ૫૧,૯૫૪ નવા કેસો

જર્મની      :    ૩૭,૨૯૧ નવા કેસો

ઇટાલી      :    ૩૧,૮૮૫ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા :    ૩૧,૦૦૪ નવા કેસો

ઉત્તર કોરિયા    :      ૨૯,૯૧૦ નવા કેસો

યુકે         :    ૨૫,૩૦૦ નવા કેસો

જાપાન     :    ૧૪,૦૩૦ નવા કેસો

ફલોરિડા    :    ૧૩,૩૫૬ નવા કેસો

ન્‍યુ યોર્ક    :    ૧૦,૮૦૪ નવા કેસો

ભારત      :    ૧૨,૨૧૩  નવા કેસો

દક્ષિણ કોરિયા  :      ૯,૪૨૩ નવા કેસો

ટેક્‍સાસ     :    ૬,૨૯૭ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ  :    ૫,૭૦૮ નવા કેસો

સિંગાપોર   :    ૩,૯૦૬ નવા કેસો

કેનેડા       :    ૩,૫૨૬ નવા કેસો

ન્‍યુ જર્સી    :    ૩,૦૭૦ નવા કેસો

રશિયા      :    ૨,૭૧૮ નવા કેસો

થાઈલેન્‍ડ   :    ૨,૨૬૩ નવા કેસો

દક્ષિણ આફ્રિકા  :      ૧,૯૦૩ નવા કેસો

યુએઈ      :    ૧,૩૯૫ નવા કેસો

હોંગકોંગ    :    ૧,૨૨૭ નવા કેસો

સાઉદી અરેબિયા       :       ૧,૦૩૩ નવા કેસો

ચીન        :    ૮૦ નવા કેસો

બેઇજિંગ    :    ૧૮ નવા કેસો

શાંઘાઈ       :    ૧૬ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૨ હજારથી વધુ નવા કેસ

નવા કેસો     :    ૧૨,૨૧૩ કેસો

કુલ કોરોના કેસો  :     ૪,૩૨,૫૭,૭૩૦

એકટીવ કેસો    :      ૫૮,૨૧૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા   :     ૮,૭૭,૨૭,૧૭૫  કેસો

ભારત      :     ૪,૩૨,૫૭,૭૩૦ કેસો

બ્રાઝીલ        :       ૩,૧૬,૧૧,૭૬૯ કેસો

(1:17 pm IST)