Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રોહીત, વિરાટ, ચેતેશ્વર, બુમરાહ સહિતના ખેલાડીઓ ઇંગ્‍લેન્‍ડ રવાના

નવી દિલ્‍હી : રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્‍ડિયા ઇંગ્‍લેન્‍ડના પ્રવાસ માટે રવાના થઇ છે. ઇંગ્‍લેન્‍ડ પ્રવાસમાં ભારતીય ટીમ એક ટેસ્‍ટ મેચ ૩ટી૨૦ અને ૩ વનડે મેચ રમવાની છે કેપ્‍ટન રોહિત શર્મા વિરાટ કોહલી અને યોર્કર કિંગ જસપ્રિત બુમરાહ, મોહમ્‍મદ  શમી, કેએસ ભરત અને ચેતેશ્વર પૂજારા,મોહમ્‍મદ શર્મા અને હનુમા વિહારી સહિતના ખેલાડીઓ રવાના થયા છે.

(4:21 pm IST)