Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ચીનનું‘જાસૂસી' જહાજ શ્રીલંકાના બંદર પર આવી પહોંચ્‍યું: ભારત અને અમેરિકા માટે ચિંતાનો વિષય

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, ભારત અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સના વિરોધ વચ્‍ચે એક ચીની સંશોધન કમ જાસૂસી  જહાજ આજે મંગળવારે શ્રીલંકાના ચીન સંચાલિત દક્ષિણ બંદર હમ્‍બનટોટામાં પ્રવેશ્‍યું હતું. ચીનના આ યુઆન વાંગ ૫, બેલિસ્‍ટિક મિસાઇલ અને સેટેલાઇટ ટ્રેકિંગ જહાજને શ્રીલંકાની જળસીમામાં કોઈ સંશોધન કરશે નહીં એ શરતે મંજૂરી અપાઈ હતી

 

(3:53 pm IST)