Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ઉતર પ્રદેશના આગરામાં બની રહેલ મુગલ મ્યૂઝીયમનું નામઃ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર હશેઃ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઘોષણા

ઉતરપ્રદેશ સરકારએ કહ્યું કે આગરામાં નિર્માણાધિન મુગલ મ્યુઝીયમ હવે છત્રપતિ  શિવાજી મહારાજના નામથી પ્રચલિત રહેશે. રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ટવિટ કર્યું આપના નવા ઉતરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિક ચિન્હોને કોઇસ્થાન નથી આપણા બધાના નાયક શિવાજીમહારાજ છે મ્યૂઝીયમ તાજમહાલ પાસે બની રહ્યું છે.

(12:00 am IST)
  • પાકિસ્તાનની સંસદે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લગતા વટહુકમની મુદત ચાર મહિના સુધી વધારી દીધી છે. વટહુકમથી જાધવને તેમની સજા સામે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. access_time 10:59 pm IST

  • દિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST

  • બિહારમાં 98 વર્ષની વયે એમએ કરનારા રાજકુમાર વૈશ્યનું નિધન : મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો :98 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ની પરીક્ષા આપી પાસ થનાર રાજકુમાર વૈશ્યનું 101 વર્ષની વયે નિધન :તેઓની નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં પણ નોંધાયું છે access_time 8:57 am IST