Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોના મહાસંગ્રામઃ અરૂણાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી પેમા ખાંડૂ કોરોના પોઝિટીવ, આઇસોલેશનમાં ગયા

અરૂણાચલ પ્રદેશના મુખ્‍યમત્રી પેમા ખાંડુ કોરોના પોઝીટીવ થયા છે આની જાણકારી એમણે ખુદ ટવિટ કરી પેમા ખાંડુએ ટવિટ કરી બતાવ્‍યું કે આરટી-પીસીઆરથી આજ મે કોરોના પરીક્ષણ કર્યું જેમાં કોરોના સંક્રમિત જાણવા મળ્‍યું હું ઠીક છું જો કે એઓપી અને બીજા સુરક્ષા કારણોથી મે ખુદને આઇસોલેટ કરેલ છે.

(12:00 am IST)
  • દેશમાં ૪,૯૮૨ આઈપીએસ અધિકારીઓ : ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દેશમાં આઈપીએસ (પોલીસ ઓફીસરો)ની સંખ્યા ૪,૯૮૨ હતી તેમ મોદી સરકારે સંસદમાં જણાવ્યુ access_time 11:17 am IST

  • જો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST

  • બિહારમાં 98 વર્ષની વયે એમએ કરનારા રાજકુમાર વૈશ્યનું નિધન : મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો :98 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ની પરીક્ષા આપી પાસ થનાર રાજકુમાર વૈશ્યનું 101 વર્ષની વયે નિધન :તેઓની નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં પણ નોંધાયું છે access_time 8:57 am IST