Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

એન. કે. મિશ્રાને શુભેચ્છા આપતા ધર્મબંધુજી

સ્વામી ધર્મબંધુજીએ તેમના સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં લખ્યું છે કે ૧૯૮૮ની સીક્કીમ કેડરના આઇ.પી.એસ. અધિકારીશ્રી એન.કે. મિશ્રા જેમને હાલમાં જ ઇન્ટેલીજન્સ બ્યુરોના સ્પેશ્યલ ડાયરેકટર તરીકે બઢતી મળી છે તેમને મળીને આનંદ થયો હતો. આ પદ ભારત સરકારના ડાયરેકટર જનરલની સમકક્ષનું છે. તેમણે સીક્કીમ રાજયમાં નોર્થ ડીસ્ટ્રીકટના પોલીસ સુપ્રીમન્ટેન્ડન્ટ સહિતની વિવિધ પદો પર સેવા આપીને સરકાર તેમજ લોકોનો વિશ્વાસ જીત્યો છે. હું તેમને નવા પદ પર સફળતાની શુભેચ્છાઓ પાઠવું છું.

(3:32 pm IST)