Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

બાયડનની જીતનો સ્વીકાર કરતાં ટ્રમ્પ: જો કે તુરત જ ફેરવી પણ તોળ્યુ

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત સ્વીકાર કર્યો છે કે જો બાયડન ચૂંટણી જીતી ગયા છે, પરંતુ તેમણે ઉમેરેલ કે ગોલમાલ કરીને આ ચૂંટણી જીતેલ છે. તેમણે થોડી જ વારમાં ફેરવી તોડીને કહેલ કે તેઓ માત્ર "ફેક" ન્યૂઝ મીડિયાની નજરમાં જીતેલ છે, હું કોઈ જ સ્વીકૃતિ આપતો નથી: જેરૂસાલેમ પોસ્ટ

(12:00 am IST)