Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

બુધવારથી ઠંડીનું જાર વધશે : શનિ - રવિવારથી વાતાવરણમાં પલ્ટો આવશે : તા.૧૯ થી ૨૨ ઠંડીનો મધ્યમ રાઉન્ડ આવશે

તા.૧૮/૧૯ આસપાસ સાઉથ ઇસ્ટ લાગુ સાઉથ વેસ્ટ અરબ સાગરમાં ઍક મજબુત સિસ્ટમ બનશે જે ઉતરોતર મજબુત બનીને મુખ્યત્વે પડ્ઢિમ તરફ ગતિ કરશે... (યમન કોસ્ટ તરફ ગતિ કરશે...) સિસ્ટમ્સ બન્યા બાદ વધુ ઉતર તરફ ગતિ કરશે. જેથી તેના પુછડીયા વાદળો તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુકત અસરથી તા.૨૨/૨૩ થી સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાની શક્યતા છે.... તા.૧૮થી ઠંડીનું ­માણ વધવામાં છે... તા.૧૯થી તા.૨૨માં ઠંડીનો મધ્યમ રાઉન્ડ જાવા મળશે : આગામી બે-ત્રણ દિવસ રાજયના અમુક વિસ્તારોમાં છુટક છુટક વાદળો જાવા મળશે.. જયારે બંગાળની ખાડી સક્રીય થશે અને ઉપરા ઉપરી સિસ્ટમ બનશે તેની અસરથી ઉતરપૂર્વનું ચોમાસું વધુ સક્રીય થશે.

(11:47 am IST)