Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ગિલગીટ - બાલ્તિસ્તાનની ચૂંટણીમાં ઈમરાનખાનના શાસક પક્ષ પીટીઆઈનો ભૂંડો પરાજય : પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં પાક લશ્કર વિરૂદ્ઘ જંગી દેખાવો

પાકિસ્તાન કબજા ગ્રસ્ત ગિલગીટ - બાલ્તિસ્તાનની ૨૦૨૦ની ચૂંટણીમાં પાક પીઍમ ઈમરાનખાનના શાસક પક્ષ પીટીઆઈનો ભૂંડો પરાજય થયો છે. લોકોઍ સ્પષ્ટ રીતે પાકિસ્તાન લશ્કર અને આઈઍસઆઈ વિરુદ્ઘ અને ભારતીય લશ્કરના સમર્થનમાં ચુકાદો આપ્યો છે. આ હારના પગલે પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પાકિસ્તાન લશ્કર વિરૂદ્ઘ જંગી દેખાવો ફાટી નીકળ્યા છે. સ્થાનિક અખબારોના કહેવા મુજબ પાકિસ્તાન લશ્કરને ભગાડો, પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાંથી જ્ઞ્સ્ન્જ્ઞ્ ના ચમચાઓને તગેડી મૂકો જેવા સ્લોગન્સ જાવા મળ્યા છે.

 

 

(1:15 pm IST)