Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

આસામના તેલના કુવામાં લાગેલી ભારતીય ઇતિહાસની સૌથી લાંબી આગ પ મહિના પછી ઓલવાઇ

ઓયલ ઇંડિયન લિમિટેડએ બતાવ્‍યુ઼ કે આસામમાં આવેલ એના બાધજાન તેલના કુવામાં લાગેલી આગને પુરી રીતે ઓલવી દેવામાં આવી છે. બાધજાનમાં સૌ પહેલા ર૭ મે ના આગ લાગી હતી જે પછી ૯ જુનના ભીષણ આગ ભડકી હતી પ મહિના પછી આગ ઓલવાઇ ગઇ આગ ભારતીય ઇતિહાસમાં આ રીતેની સૌથી લાંબી આગ રહી છે.

(9:56 pm IST)