Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રમત-ગમતની મોજમાં : ૧૩ વરસોમાં આ અમારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે : મુંબઇ ઇંડિયંસના માલિક આકાશ અંબાનીની પ્રતિક્રિયા

આઇ.પી.એલ. ર૦ર૦માં મુંબઇ ઇંડિયંસની જીત ને લઇ ફ્રેંચાઇઝી ના માલિક આકાશ અંબાનીને કહ્યું કે આ સીઝનમાં એમની ટીમનું પ્રદર્શન ૧૩ વરસોમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે. મુંબઇ ઇંડિયંસના પાંચમા ખિતાબ પર એમણે કહ્યું જીત અને હાર અમારા ગયા વરસના રેકોર્ડ જેવો જ રહ્યો. પણ ક્રિકેટની કવોલીટીથી આ સીઝન અદ્ભૂત હતી.

(11:13 pm IST)