Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

૧૯ થી ૨૩ સુધી ઉત્તર ભારતમાં વરસાદની આગાહી

બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ અઠવાડિયે ઉત્તર ભારતને અસર કરશે, ૧૯મી અને ૨૦મી જાન્યુઆરીએ માત્ર  ઝરમર વરસાદ પડશે, જ્યારે ૨૧ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તાપમાન વધશે

(8:35 pm IST)