Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાષ્ટ્રપતિ ભવનમાં ઉદયનોત્સનો પ્રારંભ

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ભવનમાં વાર્ષિક ''ઉદયનોત્સવ''ના ઉદ્દઘાટન સમારોહમાં તસ્વીર ખેંચાવી રહેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને શ્રીમતિ સવિતા કોવિંદ નજરે પડે છે.

(3:05 pm IST)