Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

તીસ્‍તા સેતલવાડ જામીન માટે સુપ્રીમના દ્વારા ખખડાવ્‍યા

નવી દિલ્‍હી,તા. ૧૭ : સામાજીક કાર્યકર્તા તીસ્‍તા સેતલવાડે ગુજરાત રમખાણ મામલામાં જામની માટે સુપ્રીમના દ્વારા ખખડાવ્‍યા છે. આ અંગે  ૨૨મીએ સુપ્રીમ ૨૦૨૨ રખમાણ મામલામાં નિદોર્ષ લોકોને ફસાવવા માટે કથીતરૂપે પુરાવા ઉભા કરાવાના આરોપસર ૨૫ જૂને તીસ્‍તાની ધરપકડ કરવામાં આવેલ.

(4:17 pm IST)