Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમેરિકાની બેન્કને 1.7 કરોડ ડોલરનો ચૂનો : ભારતીય મૂળના નાગરિક 61 વર્ષીય રાજેન્દ્ર કનકારીયાની કબૂલાત : જાન્યુઆરી માસમાં સજા ફરમાવાશે

વોશિંગટન : 2016 થી 2018 ની સાલ દરમિયાન અમેરિકાની બેન્કમાંથી 1.7 કરોડ રૂપિયાની લોન લેવાનું કાવતરું કરનાર ભારતીય મૂળના 61 વર્ષીય નાગરિક રાજેન્દ્ર કંકરીયાએ ગુનો કબૂલી લીધો છે.તેને વધુમાં વધુ 30 વર્ષની જેલસજા થઇ શકે છે તથા 10 લાખ ડોલરનો દંડ થઇ શકે છે.18 જાન્યુઆરીના રોજ તેને સજા ફરમાવાશે તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST