Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સંસદમાં ભાષણના એક દિવસ પછી જયા બચ્ચનના ઘર બહાર સુરક્ષા વધારવામાં આવી

બોલીવુડને બદનામ કરવાની કથિત સાજીસ પર બચ્ચનએ રાજયસભામાં બોલ્યા પછી એક દિવસ પછી મુંબઇ પોલિસએ સલામતિને લઇ એમના અને અમિતાભ બચ્ચનના ઘર બહાર અતિરિકત સુરક્ષાદળ તૈનાત કરેલ છે. ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડ્રગ્સને લઇ બીજેપી સાંસદ રવિ કિશનના નિવેદન પર જયાએ કહ્યું હતું જે થાળીમાં ખાવ છો એમાજ કાણુ પાડો છો. આપ પૂરી ઇંડસ્ટ્રીની છબિ ખરાબ નથી કરી શકતા.

(12:00 am IST)