Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ઉત્તરપ્રદેશમાં પત્રકારને ઘેરીને મારતા જોવા મળ્‍યા બીજેપી નેતા, વીડિયો થયો વાયરલ : ર ની ધરપકડ

નવી દિલ્‍હી : સહારનપુર (ઉત્તરપ્રદેશનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દેવેશ ત્‍યાગી નામનાપત્રકારને બીજેપી નેતા ઘેરીને મારતાં નજરે પડે છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા સહારનપુર પોલીસએ બતાવ્‍યું છે કે મામલામાં કેસ દાખલ કરી ર વ્‍યકિતની ધરપકડ કરવામાં આવી છે.સ અને અન્‍યની જલ્‍દી ધરપકડ કરવામાં આવશે.

(11:17 pm IST)