Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જીવેત શરદ: શતમ.. નરેન્દ્રભાઈના ૭૧મા જન્મદિવસની સમગ્ર દેશ વિદેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી તાજેતરમાં પડતા મુકાયેલ એક સિનિયર કેબિનેટ પ્રધાને તેની સત્તાવાર પ્રાઇમ લોકેશનની જમીન ૧૧૮ કરોડ જેવી જંગી રકમથી વેચી -ન્યુઝફર્સ્ટ અયોધ્યામાં ૨૪ કલાકમાં ૧૫ ઇંચ, અને ૪૮ કલાકમાં ૨૩ ઇંચ વરસાદ ખાબકયો, સમગ્ર ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ, સ્કૂલ-કોલેજો બે દિવસ બંધ, આજથી તામિલનાડુ કર્ણાટકમાં પણ સારો વરસાદ શરૂ થશે પોરબંદર-વેરાવળ હાઇવે ઉપર મોટર કાર પલટી મારી જતાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ બે લોકો ગંભીર જૂનાગઢમાં સવારે એક ઇંચ વરસાદ ખાબક્યો, રાજકોટમાં વહેલી સવારે સારું એવું ઝાપટું પડી ગયું

(1:06 pm IST)