Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

SCO સમિટમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

કટ્ટરતા એક મોટો પડકાર : અફઘાનીસ્તાન તેનું સૌથી મોટું ઉદાહરણ છે : કટ્ટરતાને પહોંચી વળવા માટે પગલા ભરવા જોઇએ : ઇસ્લામ સાથે જોડાયેલી જેટલી પણ સંસ્થાઓ છે તેમની સાથે સંબંધ બનાવા જોઇએ અને આગળ કામ કરવું જોઇએ : કટ્ટરતા સામે લડવું એ યુવાઓના ભવિષ્ય માટે જરૂરી છે : વિકસીત વિશ્વની સાથે પ્રતિસ્પર્ધા માટે આપણે સ્ટેક હોલ્ડર બનવું જોઇએ : ઇમરાન ખાન સામે તાલીબાનના કટ્ટરપનના વલણ મુદ્દે સાધ્યું નિશાન

(1:12 pm IST)