Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

આ આત્‍મવિશ્‍લેષણ, ચિંતન અને વિચાર-વિમર્શનો સમયા : કપીલ સિબ્‍બલના નિવેદન પર કાર્તિ ચિદંબરમ

નવી દિલ્‍હી : બિહાર વિધાનસભા ચૂંટણી અને વિભિન્ન રાજયોમાં થયેલ પેટા ચૂંટણીના પરિણામોને લઇ કોંગ્રેસ નેતા કપિલ સિબ્‍બલના ઇંટરવ્‍યુને લિંક રીટવીટ કરતા કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદંબરમએ લખ્‍યુ આ આત્‍મવિશ્‍લેષણ ચિંતન અને વિચાર-વિમર્શ કરવાનો સમય છે.

(12:00 am IST)