Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કેન્‍દ્રની પાસે પંજાબ સરકારનું રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું જીએસટી બાકી પડયું છે : પંજાબના મુખ્‍યમંત્રી કેપ્‍ટન અમરિંદરસિંહ

પંજાબના મુખ્‍યમંત્રી કેપ્‍ટન અમરિંદરસિંહ એ કહ્યું છે કે કેન્‍દ્ર સરકારની તરફથી ૩૧ માર્ચ પછી પંજાબને કોઇ જીએસટી ક્ષતિપૂર્તિ નથી મળી અને કેન્‍દ્રની પાસે પંજાબનું રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું જીએસટી બાકી પડયું છે. એમણે આગળ કહ્યું જીએસટી એક બંધારણીય ગેરંટી છે. જીએસટી રાજયોને દર ત્રણ મહિને મળવી જોઇએ.

(12:00 am IST)