Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ટ્રમ્પનો સતત અડીયલ રવૈયો : હાર સ્વીકારવા તૈયાર નથી : લડી લેવાનો ફરી હૂંકાર

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ પરાજય સ્વીકારવા તૈયાર નથી : તેમણે કહ્યું છે કે રેડીકલ ડાબેરી ડેમોક્રેટ્સ પાર્ટી તેમના સાથીદારો અને 'ફેક' ન્યુઝ મીડીયાના સહારે અમેરીકાના પ્રમુખની ચૂંટણી જીતી જવાની કોશીષ કરી રહ્યા છે, પરંતુ અમે તેમને આવુ કરવા દઈશુ નહિં : દરમિયાન ટ્રમ્પના પરાજયની અસર શરૂ થઈ છે અને અમેરીકાએ કહ્યુ છે કે ભારતીય વિદ્યાર્થીઓનું અમે સ્વાગત કરીએ છીએ અને તેને ભારત આવવા માટે મદદ પણ કરીશુ

(1:06 pm IST)