Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 18 કેસ: કુલ આંક 9718એ પહોંચ્યો : ગઈકાલે 51 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 8904 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 91.79 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 18 કેસ નોંધાતા કુલ આંક 9718 એ પહોંચ્યો છે. 

અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 18 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 9718 થયા છે.ગઈકાલે 51 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  8904 થતા રિકવરી રેટ  91.79 ટકા થયો છે.

છે. આજ દિન સુધીમાં કુલ 3,93,079સેમ્પલ લેવામાં આવ્યા છે.

(5:55 pm IST)