Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજકોટમાં કોરોનાનું ઉછળ-કુદ : સાંજે 37 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 55 કેસ નોંધાયા : 74 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : કુલ કેસનો આંક 9755એ પહોંચ્યો : હાલ 604 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 37 અને બપોરે 18 સાથે આજે કુલ 55 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 37 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 9755 થયા છે. હાલમાં 604 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 74 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:07 pm IST)