Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ચૂંટણી પ્રક્રિયાનું સમ્‍માન કરો : અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ ર૦૧૭માં ડોનાલ્‍ડ ટ્રમ્‍પની જીત પછી એમના અને એમના પરિવારના સ્‍વાગતને યાદ કરતા ટીપ્‍પણી કરી મને દુઃખ પહોંચ્‍યુ હતું પણ ટ્રમ્‍પ જીતી ગયા હતા

અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની જીત પછી ર૦૧૭માં એમના અને એમના પરિવારા સ્‍વાગતને યાદ કરતાં ઇંસ્‍ટ્રાગામ પોસ્‍ટ લખી છે એમણે લખ્‍યું હું દુઃખી અને નિરાશ હતી પણ મતગણના થઇ ચુકી હતી. અને ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જીતી ગયા હતા મિશેલએ કહ્યું આ મારા માટે આસાન ન હતું પણ મેં એમનું સ્‍વાગત કર્યુ.

(8:35 pm IST)